Posts

Showing posts from August, 2024

Places in news (world map)

Image
  મેકેન્ઝી નદી, કેનેડા - ભારે ગરમી અને ન્યૂનતમ વરસાદ ને કારણે મેકેન્ઝી નદીમાં પાણી રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યું. કલેરિયન કિલ્પરટન ઝોન, ઉત્તર પેસિફિક મહાસાગર - વેજ્ઞાનિકોએ આ ઝોનમાં દરિયાઈ તળ પર એવા મેટાલિક નોડ્યુલ્સ શોધ્યા છે, જે પોતાના માટે જાતે ઓક્સિજન ઉત્પન્ન કરે છે.તેને "ડાર્ક ઓક્સિજન" તરીકે ઓળખવામાં આવે છે. કોટ ડી'આઇવર - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા અને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ દ્વારા નિર્મિત મલેરીયાની રસી 'R21/Matrix-M' ને લોન્ચ કરવામાં આવી છે. ડેવિસ સ્ટ્રેટ પ્રોટો માઇક્રોકૉન્ટિનન્ટ- વેસ્ટ ગ્રીનલેન્ડ નજીક ડેવિસ સ્ટ્રેટ પ્રોટો માઇક્રોકૉન્ટિનન્ટ શોધાયો. ડેનમાર્ક - ડેનમાર્ક કૃષિ અંગે કાર્બન ટેકસ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. તાંઝાનિયા - લેક નેટ્રોન: આંત્યતિક હવામાનના કારણે લેક નેટ્રોન ખાતે ફ્લેમિંગોની વસ્તીમાં સતત ઘટાડો નોંધાયો. કરનાળી નદી,નેપાળ - આ નદી ઉપર 'અપર કરનાળી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજક્ટ' નિર્મિત કરવામાં આવી રહ્યો છે,જેમાં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ અંદાજે 290 કરોડનું રોકાણ કર્યું. ચાગોસ દ્વીપસમૂ...